શ્રી ભૂમેશ્વર મહાદેવ ડેડાવાવ મહાશિવરાત્રી ના દર્શન - At This Time

શ્રી ભૂમેશ્વર મહાદેવ ડેડાવાવ મહાશિવરાત્રી ના દર્શન


બોખીરા વાડિવિસ્તાર માં આવેલ શ્રી ભુમેશ્વર મહાદેવ મંદિર ડેડાવાવ ખાતે મહાશિવરાત્રી ના દિવસે સવાર થી જ મોટી સંખ્યા માં લોકો ની ભીડ જોવા મળી હતી અને મહાદેવ ની પૂજા માટે લાઈનો લાગી હતી આ સાથે બપોરે પ્રસાદી પણ રાખેલ છે તો સર્વે ભક્તો ને પધારવા ભાવભર્યું આમંત્રણ છે


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image