રાજકોટ મનપા દ્વારા કરોડો રૂપિયાનાં કેલેન્ડર છપાવવા મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપ્યું નિવેદન
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કેલેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, 1 લાખ 40 હાજર જેટલા કેલેન્ડર છાપવામાં આવ્યા છે. આ કેલેન્ડર પાછળ કરોડોનો ખર્ચ થતાં પ્રશ્નો ઊભા થયા છે. જે મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે. તેને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવામાં આવશે. જે રીતે ટેક્સમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તે મુજબ મોટા પ્રમાણમાં શહેરવાસી ઓને કેલેન્ડર આપવા જોઈએ. રાજ્ય સરકારે કેલેન્ડર બાહર પાડે ત્યારે રાજકોટ મનપાએ પણ કેલેન્ડર બહાર પાડ્યું છે. આ લોકો માટે કરવામાં આવ્યું છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
