વડનગર ખાતે અંડરગ્રાઉન્ડ ગટર ઉભરાઈ જતાં રોગ ચાળો દહેશત
વડનગર જૂના ચાચરે થી સોનિયાવાડ તરફ જવાના રસ્તા પરથી છેલ્લા કેટલાક સમયથી અંડર ગ્રાઉન્ડ ગટર ઉભરાઈ ગઈ હોય તે દેખાઈ રહ્યું છે તેમાં આજુબાજુ મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે રોગ ચાળો થવા ની સંભાવના વડનગર વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન માં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.