ધનસુરા- મોડાસા આલમપુર પાસે હાઇવે પર રેતી ના ઢગલા નાં કારણે કાર પલ્ટી – કાર મોં બેઠેલ પરિવારનો આબાદ બચાવ.
અરવલ્લી જિલ્લા મો ભારે વરસાદના નાં પગલે રસ્તાઓ તૂટી જતાં અકસ્માતો સર્જાય છે ત્યારે ગત રાત્રી નાં સમયે ધનસુરા મોડાસા હાઇવે પર આવેલ આલમપુર પાસે એક પરિવાર કાર લયી જતો હતો ત્યારે રસ્તાપર રેતી નાં ઢગલો હોવાને કારણે રાત્રી નાં સમયે સામે થી આવતા વાહન સાથે અક્સ્માત થતો કાર રોડઉપર પલ્ટી જતાં કાર મોં બેઠેલ પરિવાર બહાર કાઢવા હાઇવે પર જતા વાહનચાલકો એ કાર ચાલક ને બહાર કાઢ્યા હતાં સદનસીબે કાર ચાલક પરિવાર નો આબાદ બચાવ થયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
