દામનગર -સુરત લેઉવા પટેલ સમાજ પ્રીમિયમ ક્રિકેટ લીગ ૨૦૨૫ યોજાય - At This Time

દામનગર -સુરત લેઉવા પટેલ સમાજ પ્રીમિયમ ક્રિકેટ લીગ ૨૦૨૫ યોજાય


દામનગર -સુરત લેઉવા પટેલ સમાજ દ્વારા સુરત ખાતે સમસ્ત દામનગર પટેલ સમાજ પ્રીમિયમ ક્રિકેટ લીગ ૨૦૨૫ યોજાય દામનગર શહેર ના સુરત સ્થિત યુવાનો દ્વારા વિસ્તાર વાઇઝ ક્રિકેટ ટીમ વચ્ચે "પ્રીમિયર ક્રિકેટ લીગ ૨૦૨૫" યોજાય જેમાં દામનગર ના નવયુવાનો ની કુલ ૧૨ ટીમ દ્વારા  યોજાય જેમાં પૂર્વ સાંસદ રેલવે મંત્રી દર્શનાબેન જરદોષ ઉપસ્થિત રહ્યા હતા યુવાનો ના અદમ્ય ઉત્સાહ વચ્ચે સયુંકત કુટુંબ ભાવના ભાતૃપ્રેમ ને ઉજાગર કરતી એકયતા પરસ્પર વિચારો ના અદાન પ્રદાન વચ્ચે સમસ્ત લેઉવા પટેલ સમાજ પ્રીમિયમ ક્રિકેટ લીગ ૨૦૨૫ નું રવિવારે સમાપન પ્રસંગે વિજેતા ટીમ ને ટ્રોફી એનાયત પ્રસંગે અનેક મહાનુભવો સમાજ શ્રેષ્ટિ ઓ ઉપસ્થિત રહી યુવાનો દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ બદલ શુભેચ્છા પાઠવી હતી વિજેતા ટીમ ઉંડપા ને મહાનુભવો ના વરદહસ્તે ટ્રોફી એનાયત કરાય હતી યુવાનો દ્વારા મહેમાનો નું સ્વાગત સત્કાર કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image