અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદીઓ માટે ખાસ વીડિયો બનાવેલ છે એક વાર જરૂર જોશો
ગુજરાત પોલીસ અને અમદાવાદ ટ્રાફીક પોલીસ આપના માટે અવર નવર કઈક નવું કરતા હોય છે ટ્રાફીક ના નિયમ વિસે પણ આ તો સાવ અલગ જ છે જાણો સુ છે આ વીડિયો માં અને આપેલ લિંક ને ઓપન કરી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બનાવેલ આ વીડિયો જરૂર થી નિહાળશો
ટ્રાફિક સિંગલ પર ઉભા તો રહે છે પણ બે પાંચ સેકેન્ડ બાકી હોઈ ને તરત જ પોતાનું વાહન છોડી મૂકી છે જેના લીધે પણ અકસ્માત થતા હોઈ છે લોકો ના જીવ કરતા વધુ નથી ચલાણ કે નથી પૈસા માટે નિયમ નું પાલન કરો ને પોતાનો જીવ બચાવો એક અકસ્માત થી બે પરિવાર ને નુકશાન થાય છે એ પણ જરા વિચાર કરજો એક તો અકસ્માત થનાર વ્યક્તિ નું અને અકસ્માત કરનાર નું
રિપોર્ટ:-૨૬/૧૨/૨૦૨૪
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.