કેશોદ તાલુકાના સોંદરડા ગામના વતની રીટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેને નું કરાયું સ્વાગત કેશોદ થી રીટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેનનું બાઇક રેલી સ્કૂટર રેલી સહિત ડિઝે ના તાલે સોંદરડા સુધી રેલીરૂપે સ્વાગત
જૂનાગઢ : માળીયા હાટીના
કેશોદ તાલુકાના સોંદરડા ગામના વતની રીટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેને નું કરાયું સ્વાગત
કેશોદ થી રીટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેનનું બાઇક રેલી સ્કૂટર રેલી સહિત ડિઝે ના તાલે સોંદરડા સુધી રેલીરૂપે સ્વાગત કરાયું હતું
સોંદરડા ગામના શ્રી નિરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા રીટાયર્ડ બ્રિગેડિયર
આર્મીમેન કે જે ભારતીય ફોજમાં સુભેદાર તરીકેની બઢતી લયને 34 વર્ષ નિષ્ઠાથી ફરજ બજાવેલ આર્મીમેનનું સ્વાગત કરાયું હતું
આ રીટાયર્ડ બ્રિગેડિયર નિરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા ભોપાલ ખાતે નિવ્રૂતિ લયને આજે પોતાના સોંદરડા ગામે પરત ફરતાં ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને પુષ્પ હાર પહેરાવી તેમજ સાલ ઓઢાડી સન્માન સાથે ગામ દેશભક્તિમાં ફેરવાયું હતું
જયારે આ આર્મીમેન ના સ્વાગત માટે કેશોદ તાલુકાના સામાજીક સંસ્થાના આગેવાન, રાજકીય આગેવાનો, નિવૃત આર્મીમેનો સહીતના આગેવાનો જોડાયા હતા
જયારે આ આર્મીમેને ગામના યુવાનો દેશની રક્ષા માટે આર્મીમાં જોડાઇ તેવી અપીલ કરી હતી
બાઈટ નિરવસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા
રીટાયર્ડ બ્રિગેડિયર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે
