બોટાદના આંગણે તા.૧૪ એપ્રિલ સોમવારે SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના વડા સ્વામીના સાંનિધ્યમાં ૧૪ એપ્રિલ બોટાદ ખાતે હેપી ફેમિલી (સુખી પરિવાર ) અંતર્ગત જાહેર સતસંગ સભા યોજાશે
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
જીવનમાં સાચા સુખ ની અનુભૂતિ કરવા પરિવાર ની અનેક વિટબણાઓ માંથી માર્ગ મેળવવા...સુખી, સંસ્કારી અને શાંતિમય પરિવાર નું સર્જન કરવા માટે યોજાયેલ જાહેર સતસંગ સભા તા.૧૪/૪/૨૫ સોમવાર ના રોજ સાંજના ૭:૦૦ થી ૯:૦૦ કલાકે શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી ,હિફલી , બોટાદ ખાતે યોજાશે આ સતસંગ સભા માં દિવ્ય સત્પુરુષ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સત્ય સંકલ્પ દાસ સ્વામીજી (પૂ.સ્વામીશ્રી ) ની અમૃતવાણી નો લાભ પ્રાપ્ત થશે. જેનો અમૂલ્ય લાભ લેવા સહ પરિવાર પધારવા SMVS સતસંગ કેન્દ્ર બોટાદ વતી પ.પૂ.નિર્ગુણ જીવન દાસ સ્વામીજી તથા પ.પૂ.આદર્શજીવન દાસ સ્વામીજી નું સ્નેહભર્યું નિમંત્રણ છે સભામાં નોટ પેન સાથે લઈ ને આવવા વિનંતી છે.સભાબાદ જમણવાર રાખેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
