ધંધુકામાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો. - At This Time

ધંધુકામાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો.


ધંધુકામાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો.

અમદાવાદ જીલ્લાના ધંધુકા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ધંધુકામાં વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો.પ્રજાપિતા બ્રહ્મા બાબાનો આજે સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીજના આધ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબા નો આજે સ્મૃતિ દિવસ ઉજવાયો. આ ફરતા કાલચક્રમાં એક એવો સમય આવે છે જ્યારે સમગ્ર માનવસૃષ્ટિ પોતાની તમો પરધાન અવસ્થામા પહોંચે છે તયારે માનવ આત્માઓ વિકારોમાં ગ્રસ્ત હોવાને કારણે દુઃખ દર્દ થી પીડાય છે ત્યારે તે પોતાના સુખ કરતા દુઃખ હરતા શિવપિતા પરમાત્માને પોકારે છે એમની આ પોકાર સાંભળી પરમધામ બ્રહ્મલોક નિવાસી નિરાકાર પરમ પિતા શિવ પરમાત્મા આ સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી આ કલયુગ સૃષ્ટિને સાકર શરીરમાં અવતરી થઈ આ કલયુગી સૃષ્ટિને પરિવર્તન કરવાનું મહાન કાર્ય અને ભગીરથ કાર્ય માટે ઈસ ધરા પર આવી બ્રહ્માંતન દ્વારા સુખ શાંતિની દુનિયા સ્થાપન કરવાનું કાર્ય કરાવી રહ્યા છે આધ્ય સ્થાપક પિતાશ્રી બ્રહ્મા બાબાને આખો દિવસ મોન સાધના અને પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image