બોટાદનાં PHC દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી
બોટાદનાં PHC દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી
બોટાદનાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તુરખા હેઠળ આવતા સબ સેન્ટરમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે મેડિકલ ઓફિસર ડો. આશિષ વેદાણી અને ડૉ. રાધેશ ધ્રાંગધરિયા દ્વારા 1 વર્ષથી 19 વર્ષ સુધીના બાળકો અને કિશોરોને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ આપવામાં આવી હતી. સાથોસાથ આ ટેબ્લેટનાં લાભો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.