ગાવ ચલે બસ્તી અભિયાન અંતર્ગત જસદણના કમળાપુરની મુલાકાત લેતા તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી
ગાવ ચલે બસ્તી અભિયાન અંતર્ગત તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણીએ જસદણ ના કમળાપુર ગામની મુલાકાત લીધી સાથે સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. ગાવ ચલે બસ્તી અંતર્ગત તેઓએ મંદિર દર્શન,જાગૃત ખેડૂતની મુલાકાત અને સેવા ભાવિ ડોક્ટરની પણ મુલાકાત લઈ વિચાર વિમર્શ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
