વીરપુરમાં R&B સ્ટેટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી - At This Time

વીરપુરમાં R&B સ્ટેટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી


વીરપુરમાં R&B સ્ટેટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી

વીરપુર નગરમાં વરસાદને કારણે ઠેર ઠેર મુખ્ય ડામર રસ્તાઓ પર મોટા ખાડા પડી જવા પામ્યા હતા જેને પગલે વાહચાલકોને અકસ્માતનો ભય રહેલો હતો અને આ મોટા ખાડાઓને કારણે તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી હતી જેના કારણે R&B સ્ટેટ વિભાગ બાલાસિનોર દ્વારા અગાવ પણ વીરપુર નગરના મુખ્ય ડામર રસ્તા પરના ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ તે ખાડાઓ બે ચાર દિવસમાં ભરીથી ગાબડાં પડ્યા હતા જે બાબત ની જાણ R&B સ્ટેટ વિભાગ બાલાસિનોર ને થતા તત્કાલીન યુદ્ધના ધોરણે વીરપુર નગરના ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image