વડનગર શર્મિષ્ઠા તળાવ ગાડી વેલ તથા પાણી ઊગતી વનસ્પતિનો ઉપદ્રવ વધવા થી ગંદકી ના ઢગ
વડનગર શર્મિષ્ઠા તળાવ ગાડી વેલ તથા પાણી ઊગતી વનસ્પતિનો ઉપદ્રવ વધવા થી ગંદકી ના ઢગ
વડનગર શર્મિષ્ઠા તળાવ માં ગાડીવેલ તથા પાણી માં ઊગતી વનસ્પતિ ની સાફસફાઈ કોના વિભાગ માં આવે છે.નગરપાલિકા વડનગર કે પ્રવાસન વિભાગ તે પ્રજાજનો પ્રશ્ન ઉદભવ્યો છે.??
વડનગર નાગધરા કુંડ ની વેલ પાણી માં ઊગતી વનસ્પતિની સાફસફાઈ કરવામાં આવી હતી અને આ કુંડ પાણી પણ હવે દેખાઇ રહ્યું છે. પરંતુ ત્યાં થી શર્મિષ્ઠા તળાવ માં પાણી જાય છે. તે પાણી ની રુટ કેનાલ ના મુખ થી લઈને શર્મિષ્ઠા તળાવ પાણી જવાના રસ્તે જ ગાડી વેલ ભયંકર છે. તો આ ગાડી વેલ પાણી ઊગતી વનસ્પતિની સાફસફાઈ કોણ કરશે વડનગર નગરપાલિકા કરશે કે પ્રવાસન વિભાગ કરશે? ગુજરાતી કહેવત છે કે હું તો નગરનો ઢોલ છું.... દાંડી પીટો... તેવું શર્મિષ્ઠા તળાવ નું પાળો તથા પાણી મૌન થી વાત કરે છે. એની મૌન ની વેદના ને કોણ સાંભળશે..!! તો વડનગર નાગધરા રુટ કેનાલ મુખના શર્મિષ્ઠા તળાવ માં જતાં પાણી ગાંડી વેલ તથા ઊગતી વનસ્પતિની વેદના નગરપાલિકા કે પ્રવાસન વિભાગ સાંભળશે ખરાં. !!
આ પ્રકારના તમામ સમાચાર માટેે
