ધંધુકા પોલીસ દ્વારા જનજાગૃતિ માટે સેમિનાર કરી જાગૃતિ લાવનાર છે. - At This Time

ધંધુકા પોલીસ દ્વારા જનજાગૃતિ માટે સેમિનાર કરી જાગૃતિ લાવનાર છે.


ધંધુકા પોલીસ દ્વારા જનજાગૃતિ માટે સેમિનાર કરી જાગૃતિ લાવનાર છે.
ગુજરાત રાજ્ય સરકારની અનોખી પહેલ ઈ- એફ.આઈ.આર ગાંધીનગર ખાતેથી માન.કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી આમિત શાહ સાહેબ તથા માન. મુખ્ય મંત્રીશ્રી તથા માન. ગૃહ મંત્રી શ્રી નાઓની ઉપસ્થિતમા ઇ- એફ.આઇ.આર સેવાનો ઉદ્ઘઘાટ ન તથા રાજ્ય કક્ષાના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર મ નું ઉ્ઘાટન તથા બોર્ડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરી ગુજરાત પોલીસની ટેકનોલોજી આધારિત નવી સેવાઓનો શુભારંભ થયેલ છે જે અનુસંધાને ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા લોકો મા જાગૃતિ આવે તે સારું વિવિધ સેમિનાર યોજવામાં આવનાર છે. જેથી લોકો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘર બેઠા સમય બચાવીને ફરિયાદ કરી શકે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.