બરવાળા તાલુકાના રાણપરી ગામે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી - At This Time

બરવાળા તાલુકાના રાણપરી ગામે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી


બરવાળા ના રાણપરી ગામના 55 વર્ષીય શખ્સે ગામની ધોરણ પાંચ ની વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા કરતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો ભોગ બનનાર સગીરાના વાલીએ બરવાળા પોલીસમાં વિધમી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે તપાસ કરતાં આ વિધમી આધેડે અન્ય બે સગીરાઓ સાથે બિભત્સ ચેનચાળા કર્યાનું જાણવા મળતા પોલીસે વિધમી આધેડ વિરુદ્ધ દુષ્કર્મ પોસ્કો અને બિભત્સ ચેનચાળા ની ફરીયાદ નોંધી આરોપીને પકડવા શોધખોળ શરૂ કરતાં પોલીસે હવસખોર ઢગાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રાણપરી ગામનો શખ્સ સગીરા બિભત્સ ચેનચાળા કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જે મામલે આ વિડીયો રાણપરી ગામના વલ્લી મામદ વડીયા હોવાનું સામે આવ્યું હતું જેથી ભોગબનનાર સગીરાના વાલીએ જાણ થતા સગીરાના વાલીએ બરવાળા પોલીસને જાણ કરેલ કે અમારી દીકરીને વલી મામદ વડીયાએ અવાવરું જગ્યાએ લઈ જઈને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારેલ જેથી બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને આ આધેડે અન્ય બે સગીરાઓ સાથે બિભત્સ ચેનચાળા કર્યા હોવાનું સામે આવતા બરવાળા પોલીસે વલ્લી મામદ વડીયા વિરુદ્ધ દુષ્કર્મ પોસ્કો અને બીભત્સ ચેનચાળા કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા શોધખોળ શરૂ કરેલ અને પોલીસે આરોપી વલ્લી મામદ વડીયા ને ઝડપી વધુ તપાસ હાથ ધરી હોવાનું બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.