ધંધુકા નગરપાલિકાની સેફટીને લઈને ઘોર બેદરકારી સામે આવી. - At This Time

ધંધુકા નગરપાલિકાની સેફટીને લઈને ઘોર બેદરકારી સામે આવી.


ધંધુકા નગરપાલિકાની સેફટીને લઈને ઘોર બેદરકારી સામે આવી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં પાલિકા દ્વારા ઘર ઘરથી સુકો અને ભીનો કચરો એકઠો કરવા સારુ પાલિકાની ગાડીઓ મોકલવામાં આવે છેં જેમાં ગાડીની અંદર કચરો નાખવાની જગ્યા પર એક વ્યક્તિ બેસી કચરો અંદરની સાઈડ દબાવતો જોવા મળે છેં.

જેના ના હાથમાં સેફટી માટે કંઈ છેં કે ના પગમાં સેફટી માટેના બુટ કે હાથ મોજા આપવામાં આવતા નથી.

સાથે કોઈ યોગ્ય પ્રકારનું મોઢા પર બાંધવા માટે માસ્ક પણ અપાતું નથી આપ વિડિઓમાં જોઈ શકો છો તેં રીતે આ વ્યક્તિની સ્વાસ્થ્યની જવાબદારી કોની?
શું પાલિકા આટલી બેજવાબદાર હોઈ શકે.
વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો ઘોર બેદરકારી.

અવારનવાર ગાડી પાછળથી કચરો નીચે રોડ પર પડતો નજરે ચડતો હોય છેં.

સફાઈ કર્મચારીને સફાઈ માટેની યોગ્ય કીટ જ ના અપાતી હોવાનું અનુમાન.

પાલિકા દ્વારા યોગ્ય કીટ આપી, સફાઈ કામદારોના સ્વાસ્થ્ય જળવાઈ તેં માટેના પગલાં લેવા લોકમૂખે ચર્ચા.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image