વીરપુર સરસ્વતી શિશુ મંદિર ખાતે ત્રીજો સહકાર ઉત્સવની ઉજવણી કરવામાં આવી…
જેમાં દશરથભાઈ બારીયા ભાજપ પ્રમુખ ,જેન્તીભાઈ પટેલ વિભાગ કાર્યવાહ આરએસએસ રમેશભાઈ પટેલ અધ્યક્ષ નડિયાદ વિભાગ વિદ્યાભારતી લક્ષ્મણજી ચૌહાણ પૂર્ણકાલીન દક્ષિણ સંભાગ સમનવેક વિરપુર તાલુકા ભારતીય સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ ના સહમંત્રી મહેન્દ્રભાઈ ભાસ્કર સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના પ્રધાન આચાર્ય શોભનાબેન મહેરા દીપ પ્રાગટ્ય કરી સંસ્કાર ઉત્સવ ખુલ્લો મુકતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ પ્રયાગરાજ હનુમાન ચાલીસા મીરાબાઈ હોળી બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે કૃતિ મોબાઈલ થીમ જેવી અનેક કૃતિઓ વિદ્યાલયના બાળકોએ રજુ કરી હતી આ કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિ મહીસાગર ચેરમેન મયંકભાઇ જોશી શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઈ શુક્લા,વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલ પટેલ,પ્રિતેશભાઈ પટેલ,મંત્રી નડિયાદ વિભાગ વિદ્યા ભરતી પ્રજ્ઞેશ શુક્લો ખજાનચી નડિયાદ વિભાગ વિદ્યા ભારતી રોશનભાઈ પટેલ સંયોજક ડાકોર સંકુલ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના મંત્રી સ્વર્ગસ્થ ધર્મેન્દ્રભાઈ દેસાઈ નિમિત્તે બે મિનિટ મૌન પણ પાડવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું સફળ સંચાલન દિક્ષિતાબેન દ્વારા કરવામાં આવેલ હતું...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
