આજે શ્રી બાડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-યોજાયો. - At This Time

આજે શ્રી બાડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-યોજાયો.


આજે બાડી પ્રાથમિક શાળા દ્વારા ઉપસ્થિત સાહેબ શ્રી વસાવા સર. રાજેન્દ્રભાઇ બારૈયા CRC સાહેબ. તેમનો સમગ્રસ્ટાફ એમજ શ્રીબાડી પ્રા.શાળાને જે મહાનુભાવો એ શાળા મા રૂમ બનાવવા માટે દાન આપેલ તે તમામને સન્માનિત કરવામાં આવ્યા તેમજ ધોરણ ૧ થી ૮ મા પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી ઓ ને સન્માનિત કરવામાં આવ્યા ધોરણ ૧ મા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને GPCL કંપની દ્વારા બેગ આપ્યા એને બાળકો ને પ્રવેશ કરાવ્યા તેમજ આગળવાડી વાડી ના ભૂલકાંઓ એ આનંદ ની દુનિયા મા પ્રવેશ મેળવ્યો તો આપણા ગામના ૧૧ બાળકો એ શિષ્ટાચાર ના પાઠ ભણવા ધોરણ ૧ માં પ્રવેશ મેળવ્યો.શાળાના વિદ્યાર્થીની ગોહિલ સાક્ષીબા એ રુપરેખા સંભાળી અને આઝાદી કા અમૃત મહોત્સવ વિશે મોભ કર્મદિપ બીવિશેષ મહત્વ સમજાવ્યું.
સાથે સાથે શ્રીબાડી પ્રાથમિક શાળામાં જે દાતા શ્રીઓએ દાન આપ્યું તે તમામનો હ્રદય પૂર્વક આભાર માનું છું.શાળા ના આચાર્ય ભાણભાઈ તેમજ રામભાઈ ભમ્મર તથા વગેરે સ્ટાફ પરિવારે બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.