રાપર તાલુકાના મોમાઇમોરા ગામે શ્રી મોમાઈ માતાજી મોરાગઢ ના સાનિધ્યમાં શ્રીમદ્દ ભાગવત કથામાં રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ મેળવ્યા.
આજ રોજ રાપર તાલુકાના મોમાઇ મોરા ગામે શ્રી મોમાઈ માતાજી મોરાગઢ ગૌ શાળા લાભાર્થે પ.પૂ. મહંત શ્રી ગંગાગીરી બાપુ,પ.પૂ.મહંત શ્રી શુભમગીરી બાપુ, સમસ્ત મોમાઈ માતાજી ભક્તગણ, સમસ્ત મોમાઈ મોરા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં આપણા રાપર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અને કચ્છ જિલ્લા રાજપુત ક્ષત્રિય સમાજ રત્ન પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ઉપસ્થિત રહી સંતો મહંતો અને વક્તા પ.પૂ. શ્રી ભરતભાઈ રાજગોર ના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ ના હોદેદારો પદાધિકારીઓ સદસ્યો સરપંચો સામાજિક અને રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.
રિપોર્ટ -દિપક આહીર
મોં 9909724189
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.