દિનેશ બિલ્લુ સોલંકીની મોટા દડવા ગામે થી અટકાયત કરવામાં આવી - At This Time

દિનેશ બિલ્લુ સોલંકીની મોટા દડવા ગામે થી અટકાયત કરવામાં આવી


મોટા દડવા ગામે જશાપર રોડ આવતા એક ઇસમ શંકાસ્પદ હાલત માં જોવામા આવતા તુરતજ તેને ચેક કરતા મજકુર ઇસમ કેફી પ્રવાહી પીધેલ હાલત માં હોય જેથી ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ -દિનેશભાઇ બિલ્લુભાઇ સોલંકી જાતે બારેલા(આદીવાસી) ઉ.વ.૩૦ ધંધો મજુ રીરહે.મોટાદડવા, ચારણ ના ડંગા પાસે તા.ગોંડલ મુળ રહે. અદરાળા(વારતીયાફળીયુ) તાલુકો ભાટી જીલ્લોબડવાની (મધ્ય પ્રદેશ) વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. પકડાયેલ મજકુરે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જાહેરમાં મળી આવતા પ્રોહી. કલમ ૬૬(૧)બી, મુજબ ગુન્હો કરતા મોટા દડવા ગામે થી એક વ્યક્તિ ની આટકોટ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.