પોરબદર દ્વારકા નેશનલ હાઇવે ઉપર અક્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ygoow49bbcngepkt/" left="-10"]

પોરબદર દ્વારકા નેશનલ હાઇવે ઉપર અક્માત


નાવદ્રા પાટિયા ની સામે. પોરબંદર દ્વારકા હાઇવે સમય=01:00
છતીસગઢ ની યાત્રાળુ બસ દ્વારકા થી દર્શન કરીને સોમનાથ જતા હતા ત્યારે નાવદ્રા પાટિયા આગળ બસ પલ્ટી મારી જતા બનાવ બનેલ હતો
હોસ્પીટલ સિવિલ હોસ્પિટલ પોરબંદર 108 દ્વારા ખસેડાયા
અંદાજિત ઇજ્જા પામેલાની સંખ્યા=25 થી 30 લોકો ને ઈજા પામેલ અને એકનું મૃત્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]