કોલકાતા રેપ-હત્યા કેસનો વિરોધ: અમદાવાદ માં શેલા વિસ્તાર માં આવેલ ઓચીડ બ્લૂ સોસાયટી ના રહીશો દ્વારા કેન્ડલ દ્વારા ગેંગ રેપ નાં ગુનેગાર ને ફાંસીની સજા મળે તેવી સરકાર ને માંગ છે..
આજ રોજ અમદાવાદ શેલાં વિસ્તાર માં આવેલ ઓચિડ બ્લૂ સોસાયટી નાં રહીશો દ્વારા કેન્ડલ દ્વારા ગેંગ રેપ માં જે ડોક્ટર કોલકાતા રેપ-હત્યા કેસનો વિરોધ કરેલ જે આ કેસ નાં આરોપીઓ છે તેવોને જલ્દી થી જલ્દી ફાંસી ની સજા આપવા માં આવે જેના કારણે આવા ગુહના ક્યારેય કરવા નું વિચારી પણ નાં શકે તેવી માંગ છે..
કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે ગત સપ્તાહ એ થયેલા રેપ અને મર્ડર બાદ તમામ જુનિયર ડોક્ટર દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું . પરંતુ ગત 14 ઓગસ્ટના રોજ ટોળા દ્વારા પુરાવાઓનો નાશ કરવા માટે જે તોડફોડ કરવામાં આવી હતી. આ કૃત્ય બાદ દેશના તમામ રેસિડેન્ટ ડોક્ટર સહિત મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
