સત્ય સનાતન ચેરી ટેબલ ટ્રસ્ટ નું વ્યસનમુક્તિ અભિયાન વેગ માં હિંમત માંગુકિયા ની હદયસ્પર્શી માર્મિક ટકોર થી અસંખ્ય પરિવાર વ્યસન બની રહ્યા છે
સત્ય સનાતન ચેરી ટેબલ ટ્રસ્ટ નું વ્યસનમુક્તિ અભિયાન વેગ માં
હિંમત માંગુકિયા ની હદયસ્પર્શી માર્મિક ટકોર થી અસંખ્ય પરિવાર વ્યસન બની રહ્યા છે
સુરત ની સામાજિક સંસ્થા સત્ય સનાતન ચેરીટેબલ ટ્રસ્ટ ની વ્યસનમુક્તિ અભિયાન ની અનોખી મુહિમ કારગત નીવડી રહી છે અસંખ્ય પરિવારો વ્યસન મુક્તિ બની રહ્યા છે
વ્યસન મુક્તિબઅંતર્ગત થોડી હકીકત સત્ય અને રસપદ વાતો આ અભિયાન સુરત માં ત્રણ વર્ષ પહેલા અમે ડાયમંડમાં કામ કરતા કરતા શરૂ કરેલું કે વર્તમાન પરિસ્થિતિ ના આ સમયમાં તમાકુ માવા ગુટખા સિગારેટ દારૂ વગેરે ભયંકર વ્યસનથી તમામ સમસ્યાઓ સાથે યુવાનો યુવતીઓ વગેરે જ્યારે વ્યસનનો સહારો લઈ રહ્યા છે ત્યારે આ વ્યસનના દૂષણ થી કેટલાય પરિવારોને વ્યસને અજગરી ભરડામાં લીધા પછી પરીવાર ખુબ દુઃખી થતો હોય છે ત્યારે આ અભિયાન ની શરૂઆત આવ વિચારો સાથે શરૂ કરેલું આજે 2024 ના અંતમાં અમે સાત યાદી વ્યસન મુક્ત લોકોની બહાર પાડી ચૂક્યા છીએ 400 જેટલા લોકો સંપૂર્ણ આ અભિયાનના માધ્યમથી વ્યસન મુક્ત થયા છે આજે સુરતની અંદર આ અભિયાનની ઓફિસ ચાલે છે ઘણા બધા લોકો આ અભિયાનની મુલાકાત લઈ રહ્યા છે અને વ્યસન થી મુક્ત પણ થઈ રહ્યા છે સાથે કેટલાય નાના પરિવારો ની અંદર સ્ત્રીઓમાં બાળકોમાં પોતાના પરિવારના કોઈ સભ્ય વ્યસન મુક્ત થયા હોય અને પરિવારની અંદર શાંતિનો અને સુખનો અનુભવ લેતા એવા ઘણા બધા પરિવારો ના સાથે સાધુ સંતો ધર્મગુરુઓ ના આશીર્વાદ મળી રહ્યા છે હજી પણ અભિયાનને ખૂબ આગળ લઈ જવા માંગીએ છીએ લોકોનો પણ સાથ સહકાર અને ઘણી બધી સામાજિક ધાર્મિક સંસ્થાઓનો પણ અમને સાથ અને સપોર્ટ રહ્યો છે અને અભિયાન આગળ ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે અને લોકોને વ્યસન મુક્ત થવા માં મદદ કરી રહ્યું છે તેનો અમને આજે પણ ખૂબ આનંદ છે તેમ હિંમતભાઈ માંગુકિયા એ જણાવ્યું હતું વ્યસન મુક્તિ માટે કાયમી કાર્યાલય સ્થળ 304 નીલકંઠ પ્લાઝા કિરણ ચોક યોગીચોક ની બાજુમાં સુરત સંપર્ક નંબર 9427177883 હિંમત માંગુકિયા વ્યસન મુક્તિ માટે બેનમૂન કામગીરી થી અનેક પરિવારો ને વ્યસન મુક્તિ ની વચન બદ્ધ પ્રતિજ્ઞા આપી વ્યસન મુક્તિ કર્યા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.