તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું
તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ છે કે, પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને ઝડપથી મુળ માલિકોને પરત મળે અને આ માટે ફરીયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય પણ ના બગડે . પોલીસ પ્રજા ની મિત્ર છે એવું સુત્ર સાર્થક કરી ભચાઉ પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન CEIR પોર્ટલ માધ્યમથી શોધી કાઢી મુળ માલીકને તથા ફરીયાદીને રોકડ રૂપીયા પરત સોંપવામાં આવ્યા
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.