કોડીનાર તાલુકાના આદપોકાર ગામે વિશાળ અજગર પકડાયો... જંગલ ખાતા દ્વારા રેસ્ક્યુ કરી ફરી જંગલમાં સડ્યો - At This Time

કોડીનાર તાલુકાના આદપોકાર ગામે વિશાળ અજગર પકડાયો… જંગલ ખાતા દ્વારા રેસ્ક્યુ કરી ફરી જંગલમાં સડ્યો


કોડીનાર તાલુકાના આદપોકાર ગામે એક વાડીની પાણીની પાઇપલાઇનમાં ઘૂસેલા વિશાળ વગરનું જંગલ ખાતા દ્વારા રેસ્ક્યુ કરીને તેને જંગલમાં છોડી દીધો હતો
આ બનાવની વિગત એવી છે કે કોડીનાર તાલુકાના આદપોકાર ગામના અરશીભાઈ મોરી નામના ખેડૂત ની વાડી ગામના પાદર માં આવેલી છે આજે તેઓએ મોલાદને પિયત કરવા મોટર ચાલુ કરી તો પાણી પાઇપલાઇનમાં નહીં આવતા તપાસ કરી તો મોટરના પાઇપમાં કંઈક અજુગતું જાણવા જેવું હતું બરાબર તપાસ કરી તો અજગર હોવાનું લાગ્યું આ બાબતે જામવાળા જંગલ ખાતા ના આરએફઓ શ્રીવાસ્તવ ને જાણ કરી હતી. બાદમાં જંગલ ખાતાની ગાડી ના ડ્રાઈવર પાંજરા સાથે આત્પોકાર ગામે પહોંચ્યા હતા. જ્યાં વાડી માલિક અરશીભાઈ મોરી આજ પોકાર જમનવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ચાવડા સહિત ગામમાં ના અન્ય લોકો પણ આ રેસ્ક્યુનું ના જોડાયા હતા. ભારેમદ બાદ પાઇપલાઇન માંથી 18 થી 20 ફૂટનો વિશાળકાઈ અજગર બહાર કાઢવામાં આવ્યો હતો જેનું વજન પણ એટલું હતું કે સાત લોકોએ આ અજગર ને જ્યારે પાંજરામાં મુકાયો હતો. બાદમાં જંગલ ખાતા દ્વારા જામવાળા લઈ જવાયા હતો

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.