વિસનગર ની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદ ગુજરાતનું અધિવેશન યોજાયું
મહેસાણા જિલ્લામાં પત્રકાર પરિષદ ગુજરાતનું અધિવેશન
વિસનગર માં તા. 08/03/2025 ને શનિવાર રોજ સવારે 10 વાગ્યે ટાઈમ
પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું રાજકક્ષાનું અધિવેશન મહેસાણા જિલ્લાના વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ઓના પત્રકારો તેમજ વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અધિવેશનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલ તેમજ પત્રકાર પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ મહેમાનો તથા વરિષ્ઠ પત્રકારો ના સન્માન સાથે જિલ્લા તાલુકા અને શહેર સંગઠનોની નિમણૂકો કરવામાં આવી હતી આ અધિવેશન દરમિયાન વિસનગર શહેરના વરિષ્ઠ પત્રકાર શ્યામભાઈ પ્રચાર તેમજ અશોકભાઈ પંચાલ સહિત અનેક પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર ઉપપ્રમુખ ભરતસિંહ વાઘેલા પ્રકાશભાઈ સોની શૈલેષભાઈ પરમાર રણજીતસિંહ ચાવડા અરવિંદસિંહ ચાવડા ચેતનભાઇ પટેલ ડેવિડભાઈ સી પટેલ આશિષભાઈ પટેલ તેમજ જિલ્લા પત્રકાર પરિષદની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ અધિવેશનમાં કુલ 300 પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા પત્રકાર એકતા પરિષદે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર.. મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
મો.. 9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
