હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૨૫૦-૧૬૩૦ (૩૧૬૪૮)
જીરૂ. ૪૩૦૦-૪૯૧૬ (૩૬૫૦)
વરીયાળી. ૧૦૦૦-૧૩૬૦ (૩૧૪૫)
એરંડા. ૧૧૫૦-૧૨૮૭ (૫૦૫)
ઘઉં. ૫૦૦-૬૨૦ (૨૭૫)
તલ. ૨૧૦૦-૨૫૦૦ (૫૧૪૪)
કાળાતલ. ૨૫૦૦-૩૨૦૧ (૧૦૧)
રાયડો. ૧૦૦૦-૧૧૦૦ (૧૫૦)
ઘાણા. ૧૦૦૦-૧૩૮૨ (૪૧૦)
મગફળી.૭૦૦-૧૪૦૩ (૨૭૪૮૦)
ગવાર. ૮૫૦-૧૦૧૦ (૨૦૦)
આજથી મગફળીની આવક સદંતર બંધ કરેલ છે.
નવી જાહેરાત ના થાય ત્યાં સુધી મગફળી લઇને આવવુ નહિ...
કોઈ પણ સંજોગોમાં મગફળીની આવક લઇ શકાય એવી સ્થિતિ નથી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.