રાજકોટમાં નલિયા કરતા માત્ર બે ડિગ્રી તાપમાન વધુ, પારો 15.80
મોટાભાગના શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે
બે ડિગ્રી પારો ગગડ્યો, હવે ચાર દિવસ સુધી આટલું જ તાપમાન રહેશે
રાજકોટમાં બુધવારે સિઝનમાં સૌ પ્રથમ વખતે ઠંડીનો પારો 15.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે મંગળવારની સરખામણીએ બે ડિગ્રી ઓછું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ઠંડી ક્રમશ: વધશે. આગામી ચાર દિવસ સુધી 17 ડિગ્રી સુધી તાપમાન જળવાયેલું રહેશે. બુધવારે ઠંડીનો પારો 15.8 ડિગ્રી નોંધાયો હતો. જે નલિયા કરતા માત્ર બે જ ડિગ્રી વધુ હતું. ડિસેમ્બરમાં ઠંડી હજુ વધુ પડશેે. તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.