રાજકોટ ડિવિઝનની 2 ટ્રેન રદ, 7 ટ્રેન ડાઇવર્ટ કરાઈ

રાજકોટ ડિવિઝનની 2 ટ્રેન રદ, 7 ટ્રેન ડાઇવર્ટ કરાઈ


જલગાંવમાં રિમોડલિંગથી ટ્રેન વ્યવહારને અસર

મધ્ય રેલવે સ્થિત જલગાંવ યાર્ડમાં રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં 2 ટ્રેન રદ થશે અને 5 ટ્રેન ડાઇવર્ટ કરેલા રૂટ પર ચાલશે આવતીકાલથી જ રેલ વ્યવહાર પ્રભાવિત થશે અને ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »