જસદણ યાર્ડમાં માલ આવક અંગેની જાહેરાત
જસદણ યાર્ડમાં માલ આવક અંગેની જાહેરાત
જસદણ યાર્ડમાં માલ આવક અંગેની જાહેરાત કરવામાં આવી છે કે હવામાન ખાતા તરફથી તા:૧૩/૦૩/૨૦૨૩ ને સોમવાર અને તા:૧૪/૦૩/૨૦૨૩ ને મંગળવાર એમ બે દિવસ અતિભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ હોવાથી બે દિવસ કોઈપણ ખેતપેદાશ માલ માર્કેટયાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહીં. હવે પછી બીજી જાહેરાત તા:૧૪/૦૩/૨૦૨૩ ને મંગળવાર બપોર બાદ કરવામાં આવશે. જે વેપારી ભાઈઓનો માલ ખુલ્લામાં પડેલ હોય તે માલ ઉપડાવી લેવા ખાસ સૂચના આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.