*શિવરાત્રી ના પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હરસોલ માં શ્રી સનાતન સકૅલ ખાતે ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો*
*શિવરાત્રી ના પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હરસોલ માં શ્રી સનાતન સકૅલ ખાતે ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
વિશ્વ હિંદુ પરિષદ, તલોદ પ્રખંડ દ્વારા હરસોલ સનાતન સકૅલ ખાતે આજે ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરવામાં આવ્યો.
આ પ્રસંગે ભગવા ધ્વજ તેમજ દંડનુ પુજન આધશકિત પીઠ, નવાબડોદરા ના શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી પ્રેમદાસ મહારાજ બાલજોગી, પંકજભાઈ શાસ્ત્રી, શ્રી હનુમાન નાથજી તથા તલોદ પ્રખંડના પ્રમુખ શ્રી ટીનુભા ઝાલા, મંત્રી શ્રી જૈમિનભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી મનહરભાઈ સુથાર, મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી જે. ડી. ઝાલા, શ્રી નટુભાઈ બારોટ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી રાજુભાઇ માલવિયા, શ્રી નિશાંતભાઈ બારોટ, શ્રી અમિતભાઈ પટેલ, શ્રી રેખાબા ઝાલા, શ્રી ગણપતસિંહ ઝાલા, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી કનકસિંહ ઝાલા, શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, શ્રી દિનેશભાઈ પટેલ, નારાયણભાઈ શર્મા, શ્રી મુન્નાભા ઉર્ફે હિતેન્દ્રસિંહ, શ્રી ભવાનસિંહ ઝાલા, શ્રી વી. ડી. ઝાલા વકતાપુર, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી આકાશસિંહ ઝાલા, શ્રી અલ્પેશસિંહ ઝાલા, શ્રી વનરાજસિંહ ઝાલા, શ્રી ગફુરભાઈ દેસાઈ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી મુન્ના ઠાકોર - હરસોલ વગેરે પ્રખંડના આગેવાનો હાજર રહ્યા હતા ને ભગવા ધ્વજને પ્રસ્થાપિત કરી ને હરસોલ ચોકડી ને સનાતન સકૅલ નામ આજથી જાહેર કરવામાં આવ્યું હતું.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
