“જામનગરના સાધના કોલની વિસ્તારના વેપારી ઉપર રેકડી વાળા દ્વારા હુમલો…..”
*"સાધના વેપારી મંડળ દ્વારા હોસ્પિટલ પર આવી વેપારી સારવાર કરવા માટે બધા વેપારી મંડળ દ્વારા સાધના કોલોની ની દુકાનો બંધ કરાવવા માં આવી ....."*
*"આ મંગળવાર ની ભરાતી બજાર બંધ કરવા માટે વેપારી મંડળ ની માંગણી....આવી રીતે જો કોઈ કારણસર આમ જ થાય તો વેપારી નું પરિવાર નું જીવ જોખમ માં મુકાય એમ છે.....આપ સાહેબ શ્રી આ બાબતે યોગ્ય કરવા માટે બધા વેપારી મંડળ દ્વારા અપીલ છે"*
આ પ્રકારના તમામ સમાચાર માટેે
