હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા પ્રજાસત્તાક દિવસે ભારત માતા ના, આરતી પૂજન ના કાર્યક્રમો યોજવામાં આવ્યા - At This Time

હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા પ્રજાસત્તાક દિવસે ભારત માતા ના, આરતી પૂજન ના કાર્યક્રમો યોજવામાં આવ્યા


મોરબી જીલ્લાના હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારત માતા પુજન અને આરતી સાથે સંવિધાન પૂજનના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં હળવદ વિહિપ બજરંગ દળ દ્વારા ધાંગધ્રા દરવાજા પાસે આયોજન કરવામાં આવ્યું હતું. સંવિધાન વિશે સમજૂતી આપવામાં આવી. સાથે આ કાર્યક્રમ દરમિયાન સંવિધાનના મૂલ્યો અંગે માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image