રાણપુરમાં દેશી દારૂનું વેચાણ કરતા બે ઈસમ ને ઝડપી પાડ્યા - At This Time

રાણપુરમાં દેશી દારૂનું વેચાણ કરતા બે ઈસમ ને ઝડપી પાડ્યા


(રિપોર્ટ- રણજીતભાઈ ધરજીયા)
રાણપુર તાલુકાના પરા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતા સોમાભાઈ ઉર્ફે ઝુમલી ભગુભાઈ દસાડીયા અને મયુરીબેન સોમાભાઈ દસાડીયા નામના ઈસમોને બાતમી ના આધારે રાણપુર પોલીસે ઝડપ્યા


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.