જેઠોલી દૂધ મંડળીમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી
જેઠોલી દૂધ મંડળીમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી
બાલાસિનોર તાલુકામાં આવેલ જેઠોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બિન હરીફ ચેરમેન પદે રાવળ અરવિંદભાઈ વરણી કરવામાં આવી હતી. તથા બિન હરીફ વાઇસ ચેરમેન પદે દિનેશભાઈ વણકર વરણી કરવામાં આવી હતી.
પટેલ ભૌમિક બાલાસિનોર મહિસાગર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.