ખંભાત બાદ આણંદ નગર પાલિકાની સભા પણ બની તોફાની - At This Time

ખંભાત બાદ આણંદ નગર પાલિકાની સભા પણ બની તોફાની


આણંદ નગરપાલિકામાં આજરોજ યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. વિરોધપક્ષના સભ્યોના વિરોધ વચ્ચે સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ 89 કામો મંજૂર કરી દીધા હતા અને ગણતરીની સેકન્ડોમાં જ સભા આટોપી લીધી હતી. રોષે ભરાયેલા વિરોધપક્ષના સભ્યોએ ‘ચોર છે ભાઈ ચોર છે`ના સૂત્રોચ્ચાર કર્યા.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image