રાજકોટ કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ - At This Time

રાજકોટ કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ


ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચાર અંગે અશોકસિંહ વાઘેલા ના ખુલાસા..
આર ટી આઇ હેઠળ કરેલી અરજી બાદ થયો છે ખુલાસો..
રાજકોટ જિલ્લાના બામણબોર ને રાફડા વિસ્તારમાં કરોડો ની ખનીજ ચોરી થઈ રહી છે..
જેની વિગત માટે ગૂગલ મેપ અને ફોટા સાથેની રજૂઆત કરી છે..
પણ ચોરી અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્ષમ નથી તેવું પુરવાર થઈ રહ્યું છે..
ખનીજ ચોરી અંગે અજાણ્યા સામે પણ ગુન્હો દાખલ કરી તપાસ કરવી જોઈએ પણ આવું એક પણ પગલું કે કામગીરી થઈ નથી
રફાળા અને બામણબોર આસપાસ બનેલી ખાણખનીજ ની ચોરી મામલે તપાસ થવી કે ત્યાં ફરજ ઉપર રહેલા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર ની તપાસ થવી જોઈએ..
તેમજ આ વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા અને બજાવતા અધિકારીઓની મિલકત ખરીદી અને સંપત્તિ ની ACB દ્વારા તપાસ થવી જોઈએ
આ તમામ ભૂમાફિયાઓ ભાજપ સાથે સંકળાયેલા છે એટલે જ તપાસ નથી થયું..
જ્યાં જ્યાં ખનીજ ચોરી થાય છે ત્યાં તપાસ થવી જોઈએ
જેમ સુરેન્દ્રનગરમાં ગુન્હો દાખલ થયો છે તેમ રાજકોટમાં પણ કામગીરી થવી જોઈએ..
એરપોર્ટ પોલીસ સ્ટેશન અને કુવાડવા પોલીસ મથક ના કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ..
આર ટી આઇ હેઠળ એમને આ બંને પોલીસ મથક હેઠળ ફરજ બજાવતા અધિકારી અંગે વિગત આવી છે..
રાજકોટ પોલીસના ખાનગી અરજીઓ પણ થઈ છે છતા કોઇ કાર્યવાહી નથી થતી..
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તેમજ ભાજપ સાથે સંકળાયેલા ભૂમાફિયાઓ સંકળાયેલા છે
છે
આ ખનીજ સંપતિ નો ઉપયોગ રાજકોટ અમદાવાદ હાઇવે બનાવવા માટે વપરાયેલી છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image