પરિશ્રમથી પ્રગતિ.. નિઃશુલ્ક ઑનલાઇન વેબિનાર - At This Time

પરિશ્રમથી પ્રગતિ.. નિઃશુલ્ક ઑનલાઇન વેબિનાર


ગુરૂવારના રોજ રાત્રે ૯ કલાકે ગુગલ મીટ પર પરિશ્રમથી પ્રગતિના ૮૭માં એપિસોડમાં શ્રીમહાવીરસિંહ એમ. ઝાલા (લેખક, દિગ્દર્શક, અભિનેતા, ગીતકાર, સ્કીપ્ટ લેખક, ભારતીય ફિલ્મ IMPA સભ્ય, ZMFilms પ્રોડક્શન)નો સાક્ષાત્કાર કરવામાં આવ્યો હતો. વિવિધ કાર્યોમાં યોગદાન આપી તેઓએ પરિવાર તથા સમાજનું ગૌરવ વધાર્યું છે. આ ઍપિસોડમાં તેમના જીવનની સફરની

માહિતી મળી હતી.

ખાસ નોંધઃ (૧)વેબિનારમાં જોડાવા Google meet એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. (૨)આ વેબિનાર ના અતિથિ વિશેષ તેમજ તેમના વિચારો રાજપૂતોનું માસિક મુખપત્ર 'રાજપૂત શક્તિ' માસિક (તંત્રી શ્રી મનુભા કે.જાડેજા)માં નિઃ શુલ્ક આલેખન થશે. વિગત મોકલવા માટે 'રાજપૂત શક્તિ'ના પ્રતિનિધિ જયરાજસિંહજી ડી. જાડેજા મો.૯૮૨૪૪૨૯૨૫૮નો સંપર્ક કરી શકાશે.
બાશ્રી મિત્તલબા વી. પરમાર તેમજ શ્રીજયદેવસિંહ ડી. ગોહિલ દ્વારા આ ઑનલાઈન વૅબિનારનું સંચાલન કરે છે અને આ વૅબિનારમાં જોડાવવા માટે કોઈ પણ શુલ્ક આપવું પડતું નથી, તદ્દન ફ્રીમાં જ હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image