દામનગર નાં લીમડા પાસે ખાનગી ટ્રાવેલ્સ ની બસ પલ્ટી ૪૫-૫૦ ને ઇજા ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ થી વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા - At This Time

દામનગર નાં લીમડા પાસે ખાનગી ટ્રાવેલ્સ ની બસ પલ્ટી ૪૫-૫૦ ને ઇજા ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ થી વધુ સારવાર માટે અમરેલી રીફર કરાયા


દામનગર નજીક લીમડા ખાતે ખાનગી ટ્રાવેલ્સ ની બસ પલ્ટી જતા ૪૫-૫૦ ને ઇજા
ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ લાવવા માં આવ્યા વધુ ઈજાગ્રસ્તો ને અમરેલી સહિત મોટી હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા
ખાનગી ટ્રાવેલ્સ ની બસ પલ્ટી જતાં તેમાં મોટા ભાગ માં મુસાફરો લીલીયા દામનગર નાં ગ્રામ્ય વિસ્તારો માંથી સુરત તરફ જઈ રહ્યા હતા દામનગર થી લીમડા જતા બસ પલટી હોવા ની વિગત જાણવા મળેલ છે
અતિ ગભિર ઈજાગ્રસ્તો ને દામનગર સિવિલ માં પ્રાથમિક સારવાર બાદ ૧૦૮ મારફતે અમરેલી સહિત મોટી હોસ્પિટલો માં રિફર કરવા માં આવી રહ્યા છે
બસ પલ્ટી ગયા ની વાત થી ખૂબ મોટી સંખ્યા માં લોકો સિવિલ હોસ્પિટલે ઇજગસ્તો ની મદદ આવી પહોંચ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image