બેસણુ - At This Time

બેસણુ


અમારા પ્રિય શ્રી વિરમભાઈ કડવા રાઠોડ (ઉંમર 72, ગામ: દુધાળા) નું તારીખ 13/02/2025, ગુરુવાર ના રોજ અવસાન થયું છે.

તેમની બેસણાની વિધિ કોળી સમાજ, દુધાળા ખાતે તારીખ 17/02/2025 રોજ રાખવામાં આવી છે.

શોકાકુલ:
ભાવેશભાઈ રાઠોડ
(માંધાતા ગ્રુપ ઉપ પ્રમુખ, માળીયા હાટીના)
સંપૂર્ણ રાઠોડ પરિવાર

પરિવારજનો અને સ્વજનોને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એજ પ્રાર્થના.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image