વિજાપુરના સરદારપુર ગામ થી ત્યજી દેવાયેલું મૃત્યુ હાલતમાં બાળક મળી આવી શરીરનો અડધાં ભાગ કૂતરું ખઈ ગયું
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું સરદારપુર ગામ ખાતે ગઈ મોડી રાત્રે અજાણી સ્ત્રી દ્રારા થી બાળકને જન્મ આપી ત્યજી દેવાની ઘટના સામે આવી છે જ્યાં તાજું દેવાયેલ બાળકને સ્વાન મોઢામાં રાખી મોડે સુખી ફરતું હતું ત્યારે બાદ ગામમાં આવેલા કોમ્પલેક્ષ ના એક ગેરેજના ધાબા ઉપર શ્વાન મૃત્યુ બાળકને મૂકીને નીકળી ગયું હતું આ અંગને આસપાસના વ્યાપારીઓએ એ જાણ થતો તેઓએ લાડોલ પોલીસને જાણ કરતો પોલીસ વધુ તપાસ આદરી છે શ્વાનને અડધા શરીર વાળા નવજાતને ધાબા મૂકી ગયું.
વિજાપુર તાલુકામાં સમાજને કલંકિત કરે એવી ઘટના સામે આવી છે જ્યાં વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં અજાણી કોઈ સ્ત્રી એ બાળકને જન્મ આપ્યો બાદ તે બાળકને તેઓ મૂકીને ગયેલું છે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.