**રાજપુર ડીડોર ફળિયામાં અગમ્ય કારણોસર બે મકાનોમા આગની ઘટના બાબતે આપ પાર્ટી ઝાલોદે પરિવારની મુલાકાત લીધી **
રાજપુર ડીડોર ફળિયામાં અગમ્ય કારણોસર બે મકાનોમા આગની ઘટના બાબતે આપ પાર્ટી ઝાલોદે પરિવારની મુલાકાત લીધી
તારીખ:8/04/025 મંગળવારના રોજ રાજપુર ગામે ડિડોડ ફળિયામાં અગમ્ય કારણોસર બે મકાનોને આગ લાગવાથી ઘરવખરી સમાન ધરાશાય થયેલ હતા આ બાબતે સદનસીબે મોટી જાન હાનિ ટળી હતી તે અનુસંધાને આપ પાર્ટીએ ઝાલોદ તેઓના પરિવાર અને સ્થળ મુલાકાત કરી સાંત્વના પાઠવી...
તેઓના પરિવાર અને સ્થળ મુલાકાત વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા અને કાર્યકારી પ્રમુખ બાબુભાઈ કટારાએ પરિવારની મુલાકાત લીધી હતી
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
