વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામમાં 2 દિકરા માં થી 1 દિકરા ને અર્પણ કર્યા
વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામમાં 2 દિકરા માં થી 1 દિકરા ને અર્પણ કર્યા
વડનગર તાલુકા નુ જાસ્કા ગામ ના વતની કેતનભાઈ બાબર ભાઈ દેસાઈ થોડા મહિનાઓ પહેલા વાળીનાથ મહાદેવ ના મંદિર નો મહોત્સવ ઉજવાયો એ મહોત્સવ માં જાસ્કા ગામના કેતનભાઈ દેસાઈ વાળીનાથ માં સતત પાંચ દિવસ સેવા આપી હતી અને અંતરમન થી આત્મીય ઉર્જા થી એક સંકલ્પ કર્યા હતો કે મારે 2 દિકરા થશે તો 1 દિકરો શ્રી વાળીનાથ મહાદેવ મંદિર અને અખાડા તરભ મહંતશ્રી જયરામ ગીરી બાપુ ચરણોમાં 1દિકરા ને મહાશિવરાત્રી પાવન પર્વ દિવસે ના અર્પણ કરવામાં આવ્યું હતું અને એક પિતા એ સંકલ્પ ટેક પૂર્ણ કરી હતી તો પરમ પિતા પરમેશ્વર ની કોઈ ચોક્કસ ઉર્જા કામગીરી કરી રહી છે કે કોઈ યોગી મહંત પરમ સિદ્ધિ મહાપુરુષો ની અનુભૂતિ ઉર્જા પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કર્યો હતો
ૐ શ્રી ગુરવે નમ:,જય શ્રી વાળીનાથ,ૐ નમઃ શિવાય
રિપોર્ટ -:જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
