જસદણ વિંછીયા હાઇવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા
જસદણ વિંછીયા હાઇવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા. જસદણ વિંછીયા હાઇવે પર ગઢડીયા ગામ જવાના રસ્તા પાસે બસમાં તકનીકી ખામી હોવાના કારણે બસ રસ્તા વચ્ચે જ બંધ પડી. આવતા જતા અન્ય વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
