જસદણ તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી શૈલેષભાઈ મેણિયા એ પ્રભારી તેમજ સહ પ્રભારીને શુભકામના પાઠવી
જસદણ આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે તેજસ ભાઈ ગાજીપરા તેમજ સહ પ્રભારી તરીકે વલ્લભભાઈ રંગપરા અને રવિન્દ્ર ભાઈ છાયાણીની નિમણૂક થવા બદલ જસદણ તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી શૈલેષ ભાઈ મેણિયા તમામને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
