વીંછિયામાં બાઈક ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ
વીંછિયામાં બાઈક ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ
ભરતભાઇ નાથાભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ. ૩૫ ધંધો ખેતી રહે , રેવાણીયા તા વિંછીયી જેને વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ કે મારી પા સે મારા નામે હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો કાળા કલરનુ મો.સા.રજી.નં. GJ - 03 - FS - 0624 સને .૨૦૧૪ ના મોડલ નુ છે ગઇ તા .૧૧ / ૦૮ / ૨૦૨૨ ના બપોરે હુ તથા મારી પત્ની મારા ગામ રેવાણીયા થી વિંછીયા મારૂ મો.સા. હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો કાળા કલરનુ મો.સા.રજી.નં. GJ - 03 - FS - 0624 સને .૨૦૧૪ વાળુ લઇને વિંછીયા સાડી ખરીદવા આવેલ હતા અને વિંછીયા બજાર મા રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્ક ની બાજુમા ખુલ્લી જગ્યામા બપોરના એકાદ વાગ્યે પાર્ક કરી ખરીદી કરવા ગયેલ હતા અને ખરીદી કરી પરત આશરે ત્રણેક વાગ્યે આવતા ત્યારે જોયુ તો મારૂ મો.સા. મે રાખે લ તે જગ્યાએ જોવામા આવેલ નહી જેથી મે આજુબાજુ મા તપાસ કરેલ પરંતુ મારૂ મો.સા. મળી આવેલ નહી ત્યાર બાદ આ મો.સા. ની આજદિન સુધી તપાસ કરતા મારૂ મો.સા. મળી આવેલ નથી જેથી મારૂ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો કાળા કલરનુ મો.સા. રજી . નં . GJ - 03 - FS - 0624 જેના એન્જીન નં . HA10ELEHB36615 તથા સેચીસ નં . MBLH A10A3EHB21401 ના મોડલ નુ જેની કિંમત રૂ .૨૦૦૦૦ / - ની કોઇ ચોરી થતાં એફ.આઇ.આર . થી ઓનલાઇન ફરીયાદ કરેલ.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.