સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અરવલ્લી જિલ્લા દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવ 2025 અંતર્ગત શ્રી મ.લા ગાંધી કોલેજ કેમ્પસ મોડાસા ખાતે કાર્યક્રમ યોજાયો
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અરવલ્લી જિલ્લા દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવ 2025 અંતર્ગત શ્રી મ.લા ગાંધી કોલેજ કેમ્પસ મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમા કૉલેજ ના મોટી સંખ્યા માં કૉલેજ ના રસાખેંચ અને સંગીત ખુરશી.લીંબૂ ચમચી જેવી રમતો માં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ભાગ લીધો જેમાં જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, કોલેજના પી.ટી.આઈ શિક્ષકોશ્રી તથા યુવા બોર્ડના સંયોજકો હાજર રહ્યા અને વિદ્યાર્થીઓ પારંપારિક રમતોમાં સહભાગી થયા.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
