બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં સાવલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરતા કરી આ સજા.
વડોદરાના ડેસર તાલુકાના છલીયેર ગામે છ વર્ષ પહેલાં બાળકનું અપહરણ કરી તેની હત્યા કરી હતી . આ કેસના મામલે આરોપીને કોર્ટે સજા ફટકારી છે . આ સજા સાંભળતા જ કોર્ટમાં સોંપો પડી ગયો . આરોપી ધીરેન્દ્રસિંહ ઠાકોરને કસુરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ કર્યો છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.