ઊંઝા ખાતે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ઊંઝા શાખા દ્વારા સ્વ જય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
ઊંઝા ખાતે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ઊંઝા શાખા દ્વારા સ્વ જય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ઊંઝા શાખા દ્વારા સ્વ જય પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગયો જેને લક્ષ્ય રાખી ને નીકળે છે તે ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. દિવ્યાંગ પોતે શારીરિક તકલીફ હોય પણ મન થી દિવ્યાંગ હોતા નથી અને ક્રિકેટ ટુર્નામેન્ટ તથા અને કે દિવ્યાંગો ના તહેવારો થી દિવ્યાંગો ને મન સુસુપ્ત આંતરિક શક્તિ બહાર કાઢી ને માનવ સમુદાય ને પ્રેરણા મળે છે તેવી વાત કરી હતી. અમદાવાદ થી આવેલી ક્રિકેટ ટીમ ફાઇનલમાં જીતી હતી અને ઈનામ પણ મેળવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ૫ ટીમ ઓ ભાગ લીધો હતો તેમાં ફાઈનલ મેચ માં અમદાવાદ ની ટીમ ની જીત થઈ હતી
આ પ્રસંગે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ વડનગર ઊંઝા શાખા ના મંત્રી ભરતજી .વી .ઠાકોર, હિતેશ ખત્રી .પ્રમુખ જેઠા ભાઈ .એચ .પટેલ,ઉપપ્રમુખ કનુભાઈ પટેલ, સહમંત્રી સુરેશભાઈ મકવાણા તથા કાર્યકર્તાઓ, જીગર જે પટેલ સહ કાર્યકર, ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિક્ષિત પટેલ,ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન મહામંત્રી અલ્પેશ શાહ , સુનિતા શીવકુમાર અગ્રવાલ પ્રમુખ મહિલા અગ્રવાલ સમાજ,સુમન વિવેક અગ્રવાલ ઉપપ્રમુખ મહિલા અગ્રવાલ સમાજ આનંદ અગ્રવાલ પ્રમુખ અગ્રવાલ સમાજ,અજય અગ્રવાલ ઉપપ્રમુખ અગ્રવાલ સમાજ આ કાર્યક્રમ સંયોજક દાતા પટેલ કનુ. એ. (RTO), મધુબેન કે પટેલ , જાગૃતિ ડી પટેલ કોલવડા ગેરીતા ઉદધોષક નિરંજન.આર. તલાટી( સોહમ ચેરિટેબલ ટ્રસ્ટ, મહેસાણા ) અને દૂર દૂર થી પધારેલ તમામ સંસ્થાઓ ના પ્રતિનિધિ અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમનારા ખેલાડી ઓ એ હાજર રહી ને આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ પૂર્વ કાર્યક્રમ બનાવ્યો હતો
રિપોર્ટ -જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
