માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે વ્યાજના દુષણ અંગે જન જાગૃતિ લોક દરબાર યોજાશે
હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસે વ્યાજખોરો અને વ્યાજ ખોરીને અંકુશમાં લેવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશ થી માળીયા હાટીના પોલીસ સ્ટેશન નીચે આવતા વિસ્તારના ગામ માટે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે તા.13/1/23 શુક્રવારના રોજ બપોરે 4/ કલાકે એક લોક દરબાર યોજાશે જેમાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ હોય તે સાંભળવામાં આવશે તેવી યાદી માળીયા હાટીના પી.એસ. આઈ. બી.કે. ચાવડાની યાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.